ભાજપ રાજનીતિનો નવો યુવા ચહેરો અમિતસિંઘ રાજપૂતને મળી મધ્યપ્રદેશ પ્રચારની જવાબદારી.

ભાજપ રાજનીતિનો નવો યુવા ચહેરો અમિતસિંઘ રાજપૂતને મળી મધ્યપ્રદેશ પ્રચારની જવાબદારી. અમિતસિંહ રાજપૂત દક્ષિણ ગુજરાતમાં ભાજપના ઉભરતા નવા સિતારા જેમની પાર્ટી પ્રત્યે નિષ્ઠા પૂર્વકની કાર્યદક્ષતા હાલ સારો સ્કોર કરી રહી છે. ભાજપના જુના ચહેરા સામે […]

સુરતના પ્રવાસીઓને ગીર ફરતી વેળા વન્યજીવની સુરક્ષાના નામે લૂંટી લેવાયાનો બનાવ..?

સુરતના પ્રવાસીઓને ગીર ફરતી વેળા વન્યજીવની સુરક્ષાના નામે લૂંટી લેવાયાનો બનાવ..? દિવાળી વેકેશન દરમિયાન સુરતથી ગીર અને અન્ય સ્થળોએ પ્રવાસ અર્થે ગયેલા પ્રવાસીઓને કડવો અનુભવ થયો હતો. ગોડાદરાના એક બિલ્ડર પરિવારને વાંદરાઓને પરેશાન કરો છો […]

ફિલ્મ જગતના સદીના મહાનાયક અમિતાભ બચ્ચન આજે વડોદરા પધારશે.

ફિલ્મ જગતના સદીના મહાનાયક અમિતાભ બચ્ચન આજે વડોદરા પધારશે. લાંબા સમય બાદ બચ્ચન આજે વડોદરાના મહેમાન બનશે. અમિતાભ બચ્ચનને પ્રતિષ્ઠિત સયાજી રત્ન એવોર્ડ આજે વડોદરા ખાતે એનાયત કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે નારાયણ મૂર્તિ,રતન ટાટાને […]

કેબલ અને DTH ગ્રાહકો મનપસંદ ચેનલો સસ્તામાં જોઈ શકશે.

કેબલ અને DTH ગ્રાહકો મનપસંદ ચેનલો સસ્તામાં જોઈ શકશે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)એ કેબલ અને બ્રોડકાસ્ટ ઇન્ડસ્ટ્રી માટે નવા નિયમો જાહેર કરી દીધા . હવે જેટલી ચેનલો તેટલા રુપિયા, 100 ફ્રી ટૂર એર […]

સુરતને કન્ટેઇનર ફ્રી બનાવની પાલિકાની ઝુંબેશ પણ કચરાની સમશ્યાનાં નિવારણનું શું..?

સુરતને કન્ટેઇનર ફ્રી બનાવની પાલિકાની ઝુંબેશ પણ કચરાની સમશ્યાનાં નિવારણનું શું..? સુરત શહેરમાં ઠેર ઠેર કચરો ભેગો કરવા માટે પાલિકા દ્વારા જે કન્ટેનરો રાખવામાં આવતા હતા તે કન્ટેનરો ને હટાવી સુરતને કન્ટેઈનર ફ્રી સિટી બનાવવા […]

સૌંદર્ય પ્રસાધનોનાં વપરાશ કરતા પહેલા જાણી લો,ચહેરા પર ક્રીમ નહીં જીવાણુંઓ ઘસાય છે.

સૌંદર્ય પ્રસાધનોનાં વપરાશ કરતા પહેલા જાણી લો,ચહેરા પર ક્રીમ નહીં જીવાણુંઓ ઘસાય છે. પ્રલોભનોમાં અટવાયેલો માણસ ક્યારેય નિયમબદ્ધ કોઈ કામ નથી કરતો. તે આડેધડ જમે છે, તે ધૂમ્રપાન કરે છે, દારૂ પીવે છે, પૂરતી ઊંઘ […]

પ્રસાશનના નાક નીચે સુરતમાં રાશન કૌભાંડીઓનો એક કિસ્સો આવ્યો સામે…!!

પ્રસાશનના નાક નીચે સુરતમાં રાશન કૌભાંડીઓનો એક કિસ્સો આવ્યો સામે…!! ચોર નો ભાઇ ઘંટી ચોર..!!પ્રશાસનથી રશનકૌભાંડીઓને નથી લાગતો ડર, ગુજરાતમાં રાશન કૌભાંડીઓ એટલી હદે બિન્ધાસ્ત થયા છે કે દિન દહાડે ગરીબોનું સરકારી અનાજ અને કેરોસીન […]

લો..હવે આજ સાંભળવાનું બાકી હતું, ઓન ડયૂટી દારૂની ખેપ મારતા બે કોન્સ્ટેબલોની ધરપકડ કરાઈ.

લો..હવે આજ સાંભળવાનું બાકી હતું, ઓન ડયૂટી દારૂની ખેપ મારતા બે કોન્સ્ટેબલોની ધરપકડ કરાઈ. ખાખીની આડમાં ઓન ડયૂટી દારૂની ખેપ મારતાં વાડી પોલીસ સ્ટેશનના બે વિવાદાસ્પદ એલઆરડી કોન્સ્ટેબલ ગઈ કાલે શુક્રવારે રાતે છોટાઉદેપુર પેટ્રોલ પંપ […]

CBI વિરુદ્ધ CBI,આલોક વર્મા પરનો રિપોર્ટ મિશ્રિત,સોમવાર સુધી જવાબ આપવા માટે કોર્ટનો હુકમ.

CBI વિરુદ્ધ CBI,આલોક વર્મા પરનો રિપોર્ટ મિશ્રિત,સોમવાર સુધી જવાબ આપવા માટે કોર્ટનો હુકમ. CBI વિરુદ્ધ CBI બાબતે સુપ્રીમ કોર્ટે CVC ની રિપોર્ટ જોયા બાદ આને ઘણી વાતોની ભેળસેળ ગણાવી છે,સાથેજ કોર્ટે કહ્યું કે આલોક વર્મા […]

ભેજાબાજે મંત્રી વાસણઆહિરના નામે કરી લાખોની ઠગાઈ..

ભેજાબાજે મંત્રી વાસણઆહિરના નામે કરી લાખોની ઠગાઈ.. રાજ્યના સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ કલ્યાણ મંત્રી વાસણ આહિરના નામે તેમના જ સંબંધીઓ પાસેથી છેતરપિંડી કરવામાં આવી છે. મોબાઈલ નંબર ઉપરથી ફોન કરી મંત્રીના નામે લાખો રૂપિયા ખંખેર્યા […]