મધ્યાહ્ન ભોજન યોજનાને ગંભીરતાપૂર્વક લઈ સુપ્રીમ કોર્ટે પાંચ રાજ્યો પર 1-1 લાખ દંડ અને દિલ્હી સરકાર માટે ₹ 2 લાખ દંડ ફટકાર્યો

મંગળવારે, સુપ્રીમ કોર્ટે પાંચ સરકારો – આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, અરુણાચલ પ્રદેશ, મેઘાલય અને જમ્મુ અને કાશ્મીર પર  શાળાઓમાં મધ્યાહ્ન ભોજન સંબંધિત કેસ લાગુ નહીં કરવા ₹ 2 લાખનો દંડ ફટકાર્યો. આ રાજ્યોએ સરકારી શાળાઓમાં મધ્યાહ્ન ભોજન […]

વેરાવળની ત્રણ ફિશીંગ બોટ, 22 માછીમારોનાં પાકિસ્તાન દ્વારા અપહરણ.

વેરાવળની ત્રણ ફિશીંગ બોટ, 22 માછીમારોનાં પાકિસ્તાન દ્વારા અપહરણ. એક તરફ પાક.નાં વડાપ્રધાન ઇમરાન ખાન શાંતિની વાતો કરે છે ને બીજીબાજુ પાકિસ્તાનની જ આર્મી – નેવીની નાપાક હરકતો ચાલુ છે. વેરાવળની ત્રણ બોટો અને ૨૨ […]

સુરત શહેરના ઉઘના પોલીસ સ્ટેશનની હદ માં દારૂની રેલમછેલ..

સુરત શહેરના ઉઘના પોલીસ સ્ટેશનની હદ માં દારૂની રેલમછેલ.. પ્રાપ્ત થતી માહિતી અનુસાર એક જાગૃત નાગરિકે ફરિયાદ કરી હતી કે ઉધના વિસ્તારમાં આવેલ પટેલ નગર સોસાયટીમાં બેફિકર રીતે બુટલેગરો દારૂનું વેચાણ કરી રહયા છે.પોલીસ સ્ટેશનની […]

ટ્રાફિકનો મેમો બનાવી રહેલા પોલીસ કોન્સ્ટેબલને માર માર્યો.

ટ્રાફિકનો મેમો બનાવી રહેલા પોલીસ કોન્સ્ટેબલને માર માર્યો.  અમદાવાદ શહેરમાં બનેલા બે અલગ અલગ બનાવમાં શાહીબાગમાં મેમો બનાવવાની કામગીરી કરી રહેલી પોલીસનો વિડીયો ઉતારનારા શખ્સને પોલીસે ના પાડતા તેણે કોન્સ્ટેબલને મારઝુડ કરી હતી. જ્યારે અસારવામાં […]

26/11 મુંબઈ હુમલાના 10માં વર્ષે પણ પતિના મૃત્યુનું પ્રમાણપત્ર આ મહિલાને મળ્યું નથી.

26/11 મુંબઈ હુમલાના 10માં વર્ષે પણ પતિના મૃત્યુનું પ્રમાણપત્ર આ મહિલાને મળ્યું નથી. મુંબઈમાં 26/11 ના રોજ જે હુમલો થયો હતો તેને આજે 10 વર્ષ થયા. આ હુમલા માટે પોરબંદરની કુબેર બોટનો ઉપયોગ કરવામાં આવ્યો […]

રૂ.260 કરોડના કૌભાંડી વિનય શાહની ધરપકડ કરાઈ.

રૂ.260 કરોડના કૌભાંડી વિનય શાહની ધરપકડ કરાઈ. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં 260 કરોડ રૂપિયાનું ફૂલેકું ફેરવી ભાગી જનાર માસ્ટર માઇન્ડ વિનય શાહની નેપાળથી ધરપકડ કરાઇ છે. હાલ તો મળતી માહિતી પ્રમાણે નેપાળની પોલીસે એક હોટલમાંથી […]

પોલીસ લોકઅપમાં 32 વર્ષના યુવાનનું મોત આખું પોલીસ મથક ગુનાનાં ઘેરામાં.

પોલીસ લોકઅપમાં 32 વર્ષના યુવાનનું મોત આખું પોલીસ મથક ગુનાનાં ઘેરામાં. પોલીસ લોકઅપમાં 32 વર્ષના યુવાનના થયેલા મોતના મામલામાં આગ્રાના એક આખા પોલીસ મથક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આગ્રાના સિકંદરા પોલીસ મથકના તમામ […]

તાંત્રિક વિધિથી નાણાં ડબલ કરવાની ઠગાઈનો થયો પર્દાફાશ.

તાંત્રિક વિધિથી નાણાં ડબલ કરવાની ઠગાઈનો થયો પર્દાફાશ. “લોભીયા હોય ત્યા ધુતારા ભુખે” ના મરે તે વાત ફરી સાચી થઇ છે. લોકો ઠગો દ્વારા પૈસા ડબલ કરવાની લાલચમાં આવી ગયા હતા. જેમાં તાંત્રિક વિધિથી નાણાં […]

સરકારી ઘઉંની ઉચાપત કરવાના કેસમાં પુરવઠાવિભાગના ગોડાઉનના મેનેજરની ધરપકડ કરાઈ.

સરકારી ઘઉંની ઉચાપત કરવાના કેસમાં પુરવઠાવિભાગના ગોડાઉનના મેનેજરની ધરપકડ કરાઈ. વરાછારોડ વૈશાલી ચાર રસ્તા પાસેથી ટ્રાફિક પોલીસે ગેરકાયદેર રીતે ધઉંનો જથ્થો લઇ જતા ટેમ્પોને પકડી પાડ્યો હતો. પોલીસે ટેમ્પો અને સરકારી ઘઉં મળીને કુલ રૂ.4.22 […]

યુકે હાઈકોર્ટે માલ્યાનું લંડનનું મકાન જપ્ત કરવા વિરુદ્ધની અરજી નકારી

યુકે હાઈકોર્ટે માલ્યાનું લંડનનું મકાન જપ્ત કરવા વિરુદ્ધની અરજી નકારી વિજય માલ્યાને લંડનના પૉશ વિસ્તારમાં આવેલા પોતાના ઘરને બચાવવા મામલે મોટો ઝટકો લાગ્યો છે. સ્વિસ બેંક યુબીએસ દ્વારા પોતાના દેવાની વસૂલી માટે જપ્તી વિરુદ્ધ તેમની […]