રાજ ઠાકરેની રાજકીય પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ની હાથ આમળવાની સ્ટાઈલથી માની ગયા છે અને એને ઘૂંટણીયે પડી ગયા

‘મનસે’ની દમદાટીની અસરઃ મલ્ટીપ્લેક્સીસમાં હવે ચા, સમોસા, પોપકોર્ન 50 રૂપિયામાં મળશે મુંબઈ – મુંબઈ હાઈકોર્ટના આદેશથી પણ જે લોકો ન માન્યા એ રાજ ઠાકરેની રાજકીય પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ની હાથ આમળવાની સ્ટાઈલથી માની ગયા […]