રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ બહાર પાડેલા પરિપત્રથી સ્થાનિક પોલીસ બાનમાં

રાજ્યમાં કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિને કાબૂમાં રાખવા માટે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ વધુ એક પરિપત્ર બહાર પાડયો છે. આ પરિપત્ર મુજબ હવે કોઈ પણ એજન્સી રેડ પાડવા જશે ત્યારે સ્થાનિક પોલીસને સાથે રાખી શકશે […]

બનાસકાંઠામાં પોલીસે રંગે હાથે ભૂતને ઝાડ પરથી પકડી પાડ્યું..

બનાસકાંઠામાં પોલીસે રંગે હાથે ભૂતને ઝાડ પરથી પકડી પાડ્યું.. ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ શહેરમાં છેલ્લાં કેટલાંક દિવસથી ચુડેલ હોવાની અફવા સમગ્ર વિસ્તારમાં ફેલાતા ડરનો માહોલ ઉભો થયો છે. જ્યારે આ કેસ પોલીસની પાસે પહોંચ્યો અને […]

હેડ.કોન્સ્ટેબલ દારૂના કેસમાં ચાર્જશીટ ઝડપી કરવા માટે રૂ. 9000ની લાંચ લેતાઝડપાયા

હેડ.કોન્સ્ટેબલ દારૂના કેસમાં ચાર્જશીટ ઝડપી કરવા માટે રૂ. 9000ની લાંચ લેતાઝડપાયા ગાંધીનગર પોલીસે યુવકને દારૃ પીધેલી હાલતમાં પકડયો હતો.તથા તેની કારમાંથી પણ દારૃ મળ્યો હતો. આ કેસમા ચાર્જશીટ ન થાય ત્યાં સુધી આરોપીને ગાંધીનગરમાં પ્રવેશ […]

દારૂના ધંધામાં નવા આવેલા યુવકની હરીફ બુટલેગરે કરી હત્યા

દારૂના ધંધામાં નવા આવેલા યુવકની હરીફ બુટલેગરે કરી હત્યા દારૂના ધંધામાં નવા આવેલા યુવકની માથાભારે બુટલેગરે હત્યા કર્યા બાદ પોલીસે શરૂ કરી તપાસ,સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં શુક્રવારની મોડીરાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં એક બુટલેગરે […]

કેબલ સ્ટેઇડ બ્રીજ પર કાર સળગી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

કેબલ સ્ટેઇડ બ્રીજ પર કાર સળગી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગુજરાતનું ગૌરવ ગણાતા સુરતના કેબલ સ્ટેઇડ બ્રીજ પર ગઇકાલે કાર ભડભડાટ સળગી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.સાંજના સુમારે કાર ત્યાંથી પસાર થતી વેળા અચાનક […]

પોલીસના મારથી યુવકનું મોત..? બોપલગામના પરિવારનો આક્ષેપ.

પોલીસના મારથી યુવકનું મોત..? બોપલગામના પરિવારનો આક્ષેપ. બગોદરામાં થયેલી ચોરીના એક કેસમાં બોપલ એલસીબીની ઓફિસમાં પુછપરછ માટે લવાયેલા ૩૫ વર્ષના યુવકનું મોત નીપજ્યું હતું. જેને પગલે મૃતકના પરિવારજનોએ પોલીસના મારથી તેનું મોત નીપજ્યું હોવાનો ગંભીર […]

માતાએ 5 સંતાન સાથે કૂવામાં ઝંપલાવ્યું,ચારના મોત માતા સહિત બેનો બચાવ : કારણ જાણી ચોકી જશો.!!

માતાએ 5 સંતાન સાથે કૂવામાં ઝંપલાવ્યું,ચારના મોત માતા સહિત બેનો બચાવ : કારણ જાણી ચોકી જશો.!! તળાજા તાલુકામાં આવેલ પાંચ પીપળા ગામે સોમવારે આર્થિક ભીંસથી અને પોતાને ભૂતપ્રેત દેખાતા હોવાથી કંટાળીને એક માતાએ પોતાના પાંચ […]

તો આખરે #MeTooનો રેલો સુરત સુધી પહોંચી જ ગયો જુઓ કોની સાથે થઇ ઘટના ?

તો આખરે #MeToo નો રેલો સુરત સુધી પહોંચી જ ગયો જુઓ કોની સાથે થઇ ઘટના ? આજકાલ સૌથી વધુ ચર્ચાતી બાબત એ #Mee Too છે.જેમાં હોલિવૂડથી માંડીને બોલિવૂડ, રાજનૈતિક પાર્ટીઓમાં #MeTooની લહેર સાથે જ એક પછી […]

અમદાવાદ સિવિલ હોસ્પિટલના એક-બે નહીં પણ કુલ 8 ડોક્ટરો ડેંગ્યૂના ભરડામાં

અમદાવાદ સિવિલ હોસ્પિટલના એક-બે નહીં પણ કુલ 8 ડોક્ટરો ડેંગ્યૂના ભરડામાં ગુજરાત રાજ્યમાં હાલ ડેંગ્યૂનો કાળો કેર વર્તાઇ રહ્યો છે. જીવલેણ મચ્છરોને કારણે લોકોને સ્વાઈન ફ્લૂથી લઈ ડેંગ્યૂ જેવી બીમારીઓ થઈ રહી છે. દરરોજ કેટલાયે […]

ટ્રાફિક સમસ્યા દુર કરવા બનેલો કેબલ બ્રિજ વિકએન્ડમાં ટ્રાફિક જામનું કારણ બને છે ?

ટ્રાફિક સમસ્યા દુર કરવા બનેલો કેબલ બ્રિજ વિકએન્ડમાં ટ્રાફિક જામનું કારણ બને છે ? અડાજણ વિસ્તારની પ્રજાની ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે બનાવવામા આવેલા કેબલ બ્રિજ વિક એન્ડમાં ટ્રાફિક જામનું કારણ બની રહ્યો છે. પોલીસ […]