જનધન ખાતા ધારકો માટે ખુશ ખબર થશે રૂ. 2 લાખનો સીધો ફાયદો

Spread the love

જનધન ખાતા ધારકો માટે ખુશ ખબર થશે રૂ. 2 લાખનો સીધો ફાયદો

અંતે જનધન યોજનામાં સરકારે આપ્યા શુભ સમાચાર થશે સરકારે તેને હંમેશા ચાલુ રહેનારી યોજના બનાવવાનો નિર્ણય લીધો છે .

અરુણ જેટલીએ આ યોજનાની જાહેરાત કરી છે. 

જનધન યોજના (P.M.J.D.Y.)માં જે લોકોએ એકાઉન્ટ ખોલાવ્યા હતા તેમના માટે સારા સમાચાર છે. સરકારે તેને હંમેશા ચાલુ રહેનારી યોજના બનાવવાનો નિર્ણય લીધો છે, ઉપરાંત યોજનામાં વધુ પ્રોત્સાહન જોડવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. નાણા મંત્રી અરુણ જેટલીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી જનધન યોજનાની સફળતાને જોતા સરકારે તેને હંમેશા ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.હવે આ યોજનામાં ડબલ ફાયદો

જનધન ખાતાઓમાં મળનારી ઓવરડ્રાફ્ટની સુવિધાને 5000 રૂપિયાથી વધારીને 10000 રૂપિયા કરી દેવામાં આવી છે. બીજી તરફ, જનધન ખાતા ધારકોને RuPay કાર્ડ પર મળનારા 1 લાખ રૂપિયાના દુર્ઘટના વીમાને પણ વધારીને 2 લાખ રૂપિયા કરી દેવામાં આવ્યો છે. આ વીમા માટે જનધન ખાતામાંથી માત્ર 47 પૈસા પ્રતિ કાર્ડનું પ્રિમિયમ લેવામાં આવે છે. આ ઉપરાંત જનધન ખાતાઓમાંથી કોઈ શરત વગર 2000 રૂપિયા સુધી ઉપાડવાની છૂટ પણ આપવામાં આવી છે.

વર્ષ 2014માં શરૂ કરવામાં આવી હતી જનધન યોજના 

જનધન યોજનાને ઓગસ્ટ 2014માં શરૂ કરવામાં આવી હતી. ત્યાર આ યોજનાને માત્ર 4 વર્ષ માટે શરૂ કરવામાં આવી હતી. સામાન્ય નાગરિકોને બેંકો સાથે જોડવા અને તેમને વીમા અને પેન્શન જેવી નાણાકિય સેવાઓ ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્યથી તેની શરૂઆત કરવામાં આવી હતી. સરકારી આંકડાઓ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *