વેરાવળની ત્રણ ફિશીંગ બોટ, 22 માછીમારોનાં પાકિસ્તાન દ્વારા અપહરણ.

વેરાવળની ત્રણ ફિશીંગ બોટ, 22 માછીમારોનાં પાકિસ્તાન દ્વારા અપહરણ. એક તરફ પાક.નાં વડાપ્રધાન ઇમરાન ખાન શાંતિની વાતો કરે છે ને બીજીબાજુ પાકિસ્તાનની જ આર્મી – નેવીની નાપાક હરકતો ચાલુ છે. વેરાવળની ત્રણ બોટો અને ૨૨ […]

સુરત શહેરના ઉઘના પોલીસ સ્ટેશનની હદ માં દારૂની રેલમછેલ..

સુરત શહેરના ઉઘના પોલીસ સ્ટેશનની હદ માં દારૂની રેલમછેલ.. પ્રાપ્ત થતી માહિતી અનુસાર એક જાગૃત નાગરિકે ફરિયાદ કરી હતી કે ઉધના વિસ્તારમાં આવેલ પટેલ નગર સોસાયટીમાં બેફિકર રીતે બુટલેગરો દારૂનું વેચાણ કરી રહયા છે.પોલીસ સ્ટેશનની […]

Jio લાવ્યું મીડિયા કેબલ, ફોનને ટીવી સાથે કનેક્ટ કરી શકશો

Jio લાવ્યું મીડિયા કેબલ, ફોનને ટીવી સાથે કનેક્ટ કરી શકશો ટેલિકોમ કંપનીમાં ખાસ ઓળખાણ ધરાવતી કંપની રિલાયંસ જિયો તકનિકિ દુનિયામાં નવા નવા ઉત્પાદનો રજૂ કરી રહી છે. સસ્તા અને શ્રેષ્ઠ ઇન્ટરનેટ પ્લાન સાથે સ્માર્ટફોન્સ અને […]

ગુજરાતમાં બેકારીનો રાફડો ફાટ્યો! કલાસ-થ્રીની 12,000 જગ્યાઓ માટે અરજીઓનો અધધ…ઢગલો.

ગુજરાતમાં બેકારીનો રાફડો ફાટ્યો! કલાસ-થ્રીની 12,000 જગ્યાઓ માટે અરજીઓનો અધધ…ઢગલો. ગુજરાતમાં બેકારીએ માઝા મૂકી છે. બુધવારના રોજ કેબિનેટની યોજાયેલી બેઠકમાં રાજ્ય સરકારે ત્રીજા વર્ગની 12000 જેટલી ખાલી જગ્યાઓ માટે ગુજરાતમાંથી 38 લાખ અરજી મળ્યાના આંકડા […]

સુરતના પાલ વિસ્તારમાં વીજકાપ હોવાને કારણે આરટીઓની કામગીરી ખોરવાઇ હતી.

સુરતના પાલ વિસ્તારમાં વીજકાપ હોવાને કારણે આરટીઓની કામગીરી ખોરવાઇ હતી. વીજકાપની અસર આરટીઓની કામગીરી પર નહીં પડે તે માટે સવારે બીજા ફીડરમાંથી વીજળી આપવાના પ્રયત્નો જોકે સફળ થયા નહોતા. અગાઉથી મેળવાયેલી એપોઇન્ટમેન્ટને કારણે સવારથી આવીને […]

ગુજરાતના મંત્રીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા હોવાથી લોકોમાં આશ્ચર્ય.?

ગુજરાતના મંત્રીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા હોવાથી લોકોમાં આશ્ચર્ય.? અમદાવાદની સિવિલ હોસ્પિટલ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે ઉપરાંત અમદાવાદ સહિત ગુજરાત અનેક સરકારી મોટી હોસ્પિટલો છે કે જ્યાં તમામ પ્રકારના રોગોની સારવાર મળી શકે છે.આમ […]

માંગરોળના મહુવેજ ગામનો ખેડૂત ભૂખ હડતાળ પર કંપની દ્વારા ગેરકાયદેસર રોડ પર દબાણ કર્યાનો આક્ષેપ.

માંગરોળના મહુવેજ ગામનો ખેડૂત ભૂખ હડતાળ પર કંપની દ્વારા ગેરકાયદેસર રોડ પર દબાણ કર્યાનો આક્ષેપ. માંગરોળના મહુવેજ ગામના સરકારી ગૌચારણ ની જમીનની હદમાં ઠાકોરભાઈ દેવજીભાઈ પરમારે જે બરસાડી -કોસંબાના રહેવાસી છે તેમણે મહુવેજ ગામની હદમાં […]

સુરત-રેલવે યાર્ડમાં પહેલીવાર કોચ સમારકામની કામગીરી,ત્રણ ટ્રેનોમાં નવા રંગાયેલા અપગ્રેડેડ કોચ લાગશે.

સુરત-રેલવે યાર્ડમાં પહેલીવાર કોચ સમારકામની કામગીરી,ત્રણ ટ્રેનોમાં નવા રંગાયેલા અપગ્રેડેડ કોચ લાગશે. પશ્ચિમ રેલવે મુસાફરોને વધુ સારી અને આરામદાયક સુવિધા આપવા માટે મોટા પાય પર મેલ અને એક્સપ્રેસ ટ્રેનોના કોચમાં બદલાવ કરી રહી છે. અહીં […]

Tik tok (ટિકટોક) સોશિયલ મિડિયા પર સમાજ પ્રતિ અપમાનજનક વિડિઓ વાયરલ થતા દેવીપૂજક સમાજમાં ભારે રોષ..

Tik tok (ટિકટોક) સોશિયલ મિડિયા પર સમાજ પ્રતિ અપમાનજનક વિડિઓ વાયરલ થતા દેવીપૂજક સમાજમાં ભારે રોષ.. હાલ માં પ્રચલિત TikTok (formally Musical.ly) સોશિયલ મીડિયા મોબાઈલ એપ દેવીપૂજક સમાજના જાતિવિષયક અપમાનજનક ઓડિઓ/વિડીઓ અપલોડ થયા હતા, સામાન્ય […]

ધો.૧૦-૧૨ નું ૩૦ ટકાથી ઓછુ પરિણામ ધરાવતી સ્કૂલો પાસેથી રીપોર્ટ મંગાવાયો

ધો.૧૦-૧૨ નું ૩૦ ટકાથી ઓછુ પરિણામ ધરાવતી સ્કૂલો પાસેથી રીપોર્ટ મંગાવાયો ડીઈઓએ ૨૯મીએ સ્કૂલોની મીટિંગ બોલાવી આચાર્ર્યેને ફરજીયાત રીપોર્ટ સાથે હાજર રહેવા આદેશ,દર વર્ષે માર્ચમા લેવાતી ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાના પરિણામમાં જે જીલ્લાની સ્કૂલોનું […]