સીઆરપીસી ની કલમ 161 મુજબ ઘાયલ વ્યક્તિ ની ગવાહી ને તેના મૃત્યુ પછી મૃત્યુકાળની ગવાહી માનવામાં આવશે : સુપ્રીમકોર્ટ

Spread the love

સીઆરપીસી ની કલમ 161 મુજબ ઘાયલ વ્યક્તિ ની ગવાહી ને તેના મૃત્યુ પછી મૃત્યુકાળની ગવાહી માનવામાં આવશે : સુપ્રીમકોર્ટ

સુપ્રિમકોર્ટની બે સદસ્યની પીઠે બુધવારે કહ્યું કે જો કોઈ ઘાયલ વ્યક્તિ સીઆરપીસી ની ધારા મુજબ કોઈ ગવાહી આપે તો તેના મૃત્યુ પછી આ ગવાહીને તેના મૃત્યુ સમયની ગવાહી માનવામાં આવશે અને સાક્સય અધિનિયમ ની કલમ 32 મુજબ તેને સાચું માની શકાય છે. ન્યાયમૂર્તિ એકે સીકરી અને ન્યાયમૂર્તિ અશોક ભૂષણ ની પીઠે ઉડ઼ીસા હાઇકોર્ટ ના 25 જાન્યુઆરીના નિર્ણય ના વિરોધમાં અપીલ ની સુનવણી કરી રહયા હતા આ બાબતે આઇપીસી ની ધારા 304 મુજબ પાંચ વર્ષ ના સશ્રમ કારાવાસની સજા નીચલી અદાલતે સંભળાવી હતી જેના વિરોધમાં હાઇકોર્ટે આ અપીલને રદબાતલ કરી હતી ,અપીલ કર્તાના વકીલે કોર્ટમાં કહ્યું કે કલમ 161 મુજબ ઘાયલ વ્યક્તિની ગવાહી ને મરતા વ્યક્તિની ગવાહી ન મણિ શકાય વકીલે આ વિષયે લક્ષમણ વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્ય (2002)નાનિર્ણયનો ઉલ્લેખ કર્યો હતો.

પીઠે કહ્યું કે નીચલી અદાલત અને હાઇકોર્ટ બંને એ ઘાયલ વ્યક્તિની ગવાહી ને સંગત માની છે અને તે ગવાહી પર ભરોસો દર્શાવ્યો છે ,અમે ધ્યાન આપ્યું કે કોર્ટે કહ્યું કે સીઆરપીસી ની કલમ 161 મુજબ અપાયેલ ગવાહીને સંગત અને માન્યછે આ મુજબ હવે આ બાબતે નીચલી અદાલત દ્વારા સંભળાવેલ નિર્ણય અને આ વિષયે હાઇકોર્ટના નિરીક્ષણ અધિકારી દ્વારા 5 ડિસેમ્બરે 1990ના રિકોર્ડ ગવાહી પર ભરોસો કરવાના નિર્ણયમાં કઈ પણ ખોટું ન જોયું

છેવટે : કોર્ટે કહ્યું કે તે આવતે સંપૂર્ણ સંતુષ્ટ છે કે કોર્ટે આ બાબતે નિર્ણય લઇ અને આરોપી ને દોશી પુરવાર કરી કઈ ભૂલ ન કરી અને આ માટે અપીલ કરતા ની અપીલ ને રદબાતલ કરવામાં આવે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *