નેધરલેન્ડમાં યોજાયેલી 10 હજાર મીટરની દોડમાં ડાંગનો યુવાન આવ્યો પ્રથમ

નેધરલેન્ડમાં યોજાયેલી 10 હજાર મીટરની દોડમાં ડાંગનો યુવાન આવ્યો પ્રથમ આગામી ઓગષ્ટ-સપ્ટેમ્બર માસમાં ઇન્ડોનેશિયામાં એશિયન ગેમ્સ યોજાશે સાપુતારા: ડાંગ એક્ષપ્રેસ મુરલી ગાવિતે નેધરલેન્ડમાં યોજાયેલી 10,000 મીટરની દોડ 28:43:34 મિનિટમાં પૂર્ણ કરી પ્રથમ ક્રમ પ્રાપ્ત કરતા […]