સુરત શહેરના ઉઘના પોલીસ સ્ટેશનની હદ માં દારૂની રેલમછેલ..

સુરત શહેરના ઉઘના પોલીસ સ્ટેશનની હદ માં દારૂની રેલમછેલ.. પ્રાપ્ત થતી માહિતી અનુસાર એક જાગૃત નાગરિકે ફરિયાદ કરી હતી કે ઉધના વિસ્તારમાં આવેલ પટેલ નગર સોસાયટીમાં બેફિકર રીતે બુટલેગરો દારૂનું વેચાણ કરી રહયા છે.પોલીસ સ્ટેશનની […]

સુરતના પાલ વિસ્તારમાં વીજકાપ હોવાને કારણે આરટીઓની કામગીરી ખોરવાઇ હતી.

સુરતના પાલ વિસ્તારમાં વીજકાપ હોવાને કારણે આરટીઓની કામગીરી ખોરવાઇ હતી. વીજકાપની અસર આરટીઓની કામગીરી પર નહીં પડે તે માટે સવારે બીજા ફીડરમાંથી વીજળી આપવાના પ્રયત્નો જોકે સફળ થયા નહોતા. અગાઉથી મેળવાયેલી એપોઇન્ટમેન્ટને કારણે સવારથી આવીને […]

માંગરોળના મહુવેજ ગામનો ખેડૂત ભૂખ હડતાળ પર કંપની દ્વારા ગેરકાયદેસર રોડ પર દબાણ કર્યાનો આક્ષેપ.

માંગરોળના મહુવેજ ગામનો ખેડૂત ભૂખ હડતાળ પર કંપની દ્વારા ગેરકાયદેસર રોડ પર દબાણ કર્યાનો આક્ષેપ. માંગરોળના મહુવેજ ગામના સરકારી ગૌચારણ ની જમીનની હદમાં ઠાકોરભાઈ દેવજીભાઈ પરમારે જે બરસાડી -કોસંબાના રહેવાસી છે તેમણે મહુવેજ ગામની હદમાં […]

સુરત-રેલવે યાર્ડમાં પહેલીવાર કોચ સમારકામની કામગીરી,ત્રણ ટ્રેનોમાં નવા રંગાયેલા અપગ્રેડેડ કોચ લાગશે.

સુરત-રેલવે યાર્ડમાં પહેલીવાર કોચ સમારકામની કામગીરી,ત્રણ ટ્રેનોમાં નવા રંગાયેલા અપગ્રેડેડ કોચ લાગશે. પશ્ચિમ રેલવે મુસાફરોને વધુ સારી અને આરામદાયક સુવિધા આપવા માટે મોટા પાય પર મેલ અને એક્સપ્રેસ ટ્રેનોના કોચમાં બદલાવ કરી રહી છે. અહીં […]

સુરત પાલિકાના સિંગણપોર સ્થિત સ્વિમિંગપુલમાં ગંદા પાણીને કારણે લોકોએ હોબાળો કર્યો.

સુરત પાલિકાના સિંગણપોર સ્થિત સ્વિમિંગપુલમાં ગંદા પાણીને કારણે લોકોએ હોબાળો કર્યો. સુરત મહાનગરપાલિકા માટે મંગળવારની શરૂઆત કકળાટ અને વિરોધ થી શરૂ થઈ છે. આજે સવારે સિંગણપોર ખાતે આવેલા પાલિકાના સ્વિમિંગ પુલમાં ગંદા પાણીના મુદ્દે સ્વિમિંગ […]

સુરત પોલીસે ડિગ્રી વગરના બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો હતો.

સુરત પોલીસે ડિગ્રી વગરના બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો હતો. સુરત જિલ્લા એસ.ઓ.જી. પોલીસે સાયણના રસુલાબાદમાંથી પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરતો વેસ્ટ બંગાલનો પ્રેક્ટિસ કરતા બોગસ તબીબને ઝડપી પાડી જેલના સળિયા […]

કિમ નદી ને પ્રદુષણ ભરખી ગયું

કિમ નદી ને પ્રદુષણ ભરખી ગયું કિમ ગામમાં વહેતી કિમ નદીનું પાણી દિવસેને દિવસે પ્રદુષિત થઇ રહ્યું છે. વાલિયા તાલુકાથી હાંસોટ સુધીના વિસ્તારમાંથી વહી દરિયા ને મળતી કિમ નદી ખેતી તેમજ માછીમારી માટે પ્રકૃતિક વ્યવસ્થા […]

વાહન ચાલકોને ફરજીયાત HSRP હાઈસિક્યુરીટી નંબર પ્લેટ લગાવવા માટેની મુદ્દતમાં વધારો થયો.

વાહન ચાલકોને ફરજીયાત HSRP હાઈસિક્યુરીટી નંબર પ્લેટ લગાવવા માટેની મુદ્દતમાં વધારો થયો. કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં કરેલ જોગવાઈ અનુસાર વાહનો પર હાઈસિક્યુરીટી નંબર પ્લેટ લગાવવી ફરજીયાત કરેલ હોય અગાઉ રાજ્યના જુના વાહનોમાં હાઈસિક્યુરીટી રજીસ્ટ્રેશ નંબર […]

સુરતને કન્ટેઇનર ફ્રી બનાવની પાલિકાની ઝુંબેશ પણ કચરાની સમશ્યાનાં નિવારણનું શું..?

સુરતને કન્ટેઇનર ફ્રી બનાવની પાલિકાની ઝુંબેશ પણ કચરાની સમશ્યાનાં નિવારણનું શું..? સુરત શહેરમાં ઠેર ઠેર કચરો ભેગો કરવા માટે પાલિકા દ્વારા જે કન્ટેનરો રાખવામાં આવતા હતા તે કન્ટેનરો ને હટાવી સુરતને કન્ટેઈનર ફ્રી સિટી બનાવવા […]

B.R.T.S બસના રૂટમાં વાહન હંકાવનારાઓ હવે ચેતી જજો

B.R.T.S બસના રૂટમાં વાહન હંકાવનારાઓ હવે ચેતી જજો સુરત બીઆર,ટીએસ રૂટમાં જી.એસ.ટી.ના અધિકારીની ગાડી ઘુસી ગયાં બાદ લોકોએ હોબાળો મચાવીને અધિકારીના ડ્રાઈવરને દંડ કરાવ્યો હતો. સરકારી અધિકારીને લોકોએ દંડ કરાવવા હોબાળો મચાવી પોલીસ મથક સુધી […]