સુરત નવા બનેલા કેબલ સ્ટેઇડ બ્રીજ પર રખડતા ઢોરો નો વિડીયો થયો વાયરલ

Spread the love

સુરત નવા બનેલા કેબલ સ્ટેઇડ બ્રીજ પર રખડતા ઢોરો નો વિડીયો થયો વાયરલ

સુરતમાં રખડતા ઢોર ની સમસ્યાનો ત્રાસ સુરત મહાનગરપાલિકા માટે માથાનો દુખાવો ત્યાં નવા બનેલા કેબલ સ્ટેઇડ બ્રીજ પર ઢોર દેખાતા સુરત મહાનગરપાલિકા ના કાર્યદક્ષતા નો છેદ ઉડી જવા પામ્યો છે. સુરક્ષિત સુરત શહેરમાં સ્માર્ટ સીટી નો ઉદ્ધઘોષ કરનારાઓ માટે શરમાવે તેવી ઘટના.
નવા કેબલ સ્ટેન્ડ બ્રિજનો ઉપયોગ ફક્ત સુરતીઓએ જ નહીં પણ પ્રાણીઓએ પણ શરૂ કર્યો.

સુરત માં 150 કરોડ ના ખર્ચે 10 વર્ષના લાંબા દાયકા બાદ બનાવેલ કેબલ સ્ટેઇડ બ્રિજ નો ઉપયોગ માત્ર લોકોજ નહિ પણ પશુઓ પણ કરી રહયા છે, હાલ ગઈકાલેજ બ્રીજનું લોકાર્પણ થયું ત્યાં આજે ટ્રાફિક ની સમશ્યા જોવા મળી રહી છે વળી બ્રિજ પર પશુઓ પણ ઠેર ઠેર જોવા મળ્યા હતા.માત્ર એક દિવસ પૂરતું તત્રે અહીં ધ્યાન આપ્યું હોય તે રીતે બીજેજ દહાડે બ્રિજની સ્થતી જોવા મળી રહી છે

(વર્તમાનપત્ર દર્શાવેલ વિડીયોની પુષ્ટિ કરતું નથી)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *