સુરતની કીમનદી માંથી યુવકની લાશ મળી

Spread the love

સુરતની કીમનદી માંથી યુવકની લાશ મળી..

કીમ-કોસંબા વિસ્તાર વચ્ચેના બ્રિજ નીચે થી મળી હતી અજાણ્યા યુવકની લાશ ,યુવકના શરીર પર ચપ્પુ ના ઘા દેખાઈ આવ્યા હતા.

યુવકની કોઈ અજાણ્યા ઈસમો દ્વારા હત્યા કરાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે,યુવકની હત્યા કરી નદી માં ફેંકી દીધો હોવાનું અનુમાન લગાવાયું છે.

હાલ કોસંબા પોલીસે ઘટના પહોંચી મૃતદેહનો કબજો લઇ લીધો છે અને ઓળખાણ નો પ્રયાશ શરુ કર્યો છે,મૃતક યુવક આસ પાસ ના ગામનો હોય તેવું કહેવામાં આવી રહ્યું છે,ઘટના અંગે કોસંબા પોલીસે તત્કાળ તપાસ હાથ ધરી છે.

રિપોર્ટ : પ્રવીણ વસાવા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *